ગુજરાતમાં વધુ એક કુખ્યાત ગુનેગાર પર મોટા એક્શન, ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો
Junagadh Gujctoc Case : ગુજરાતમાં વધુ એક કુખ્યાત ગુનેગાર પર મોટા એક્શન લેવાયા છે, ત્યારે પોલીસ ચોપડે 130 ગુના નોંધાયેલા જૂનાગઢના માથાભારે કાળા દેવરાજ સહિત તેના ભાગીદાર સામે ફરિયાદ કરવામાં આવી છે. જૂનાગઢના ખામધ્રોલ રોડ રઘુવીર સોસાયટી ખાતે રહેતા સારંગભાઈ ગામેતીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પાંચ વર્ષનો બાળક બીમાર પડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના ખર્ચ માટે સારંગભાઈએ થોડા મહિના પહેલા કાળા દેવરાજના ભાગીદાર પ્રતાપ સોલંકી પાસેથી 10 ટકાના વ્યાજે 30 હજાર રૂપિયા લીધા હતા. જેમાં આરોપીએ વ્યાજની સિક્યુરિટી માટે સારંગભાઈ પાસેથી તેમના બાઈકની ઓરીઝનલ આર.સી. બુક લીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Junagadh Gujctoc Case : ગુજરાતમાં વધુ એક કુખ્યાત ગુનેગાર પર મોટા એક્શન લેવાયા છે, ત્યારે પોલીસ ચોપડે 130 ગુના નોંધાયેલા જૂનાગઢના માથાભારે કાળા દેવરાજ સહિત તેના ભાગીદાર સામે ફરિયાદ કરવામાં આવી છે.
જૂનાગઢના ખામધ્રોલ રોડ રઘુવીર સોસાયટી ખાતે રહેતા સારંગભાઈ ગામેતીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પાંચ વર્ષનો બાળક બીમાર પડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના ખર્ચ માટે સારંગભાઈએ થોડા મહિના પહેલા કાળા દેવરાજના ભાગીદાર પ્રતાપ સોલંકી પાસેથી 10 ટકાના વ્યાજે 30 હજાર રૂપિયા લીધા હતા. જેમાં આરોપીએ વ્યાજની સિક્યુરિટી માટે સારંગભાઈ પાસેથી તેમના બાઈકની ઓરીઝનલ આર.સી. બુક લીધી હતી.