ગુજરાતમાં માવઠાનું સંકટ: સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Unseasonal Rain Forecast in Gujarat : ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાન 42 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ત્યારે હવે બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
કયા જિલ્લાઓમાં થશે અસર?
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. મુખ્યત્વે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં માવઠું પડવાની સંભાવના છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

