ગુજરાતમાં પરમીટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ 'કિંમતી' બનશે!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Liquor Policy: ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વર્ષ 2026 અને 2027 માટે વિદેશી દારૂ અને બિયરના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં સરેરાશ 5થી 10 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવના અમલ સાથે જ હવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના મુદ્દામાલની ગણતરી પણ ઊંચી કિંમતે કરવામાં આવશે.
પોલીસ હવે નવા ભાવે મુદ્દામાલની ગણતરી કરશે
ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

