ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat BJP Celebrates Jhalmuri Victory :પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો પડઘો ગુજરાતમાં પણ જોરશોરથી સંભળાયો છે. ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે આજે ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. આ જીતને વધાવવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ અને સ્વાદનો સહારો લીધો હતો.
અમદાવાદથી ખાસ કારીગર તેડાવ્યો: કમલમમાં ઉતરી 'બંગાળી ફ્લેવર'
ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી 'ઝાલમુરી' અને મીઠાઈમાં 'રસગુલ્લા' ખાઈને આ જીતની અનોખી રીતે ઉજવણી કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

