ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ, 21 દિવસમાં 44% મેઘમહેર, ગત વર્ષની તુલનાએ બમણો

Jul 7, 2025 - 15:00
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ,  21 દિવસમાં 44% મેઘમહેર, ગત વર્ષની તુલનાએ બમણો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Season Rain : ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. આ વખતે ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરી છે એને અત્યાર સુધી સરેરાશ 15.20 ઈંચ સાથે સિઝનનો 44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 6 જુલાઈ સુધી સરેરાશ 8 ઈંચ સાથે સિઝનનો 23 ટકા વરસાદ પણ વરસ્યો નહોતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0