ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

Aug 30, 2025 - 17:00
ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય 7 જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં 4 વાગ્યા સુધીનમાં બનાસકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0