ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક?

Apr 5, 2026 - 01:00
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat High Court Sets Limits on AI: ન્યાયિક પ્રક્રિયામાં ટેકનોલોજીના વધતા વ્યાપ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વનો અને સીમાચિહ્નરૂપ પરિપત્ર બહાર પાડ્યો છે. હાઈકોર્ટની રજીસ્ટ્રી વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રાજ્યની કોઈપણ અદાલતમાં ન્યાયિક નિર્ણયો લેવા કે જજમેન્ટ લખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી શકાશે નહીં.

ગુજરાત હાઈકોર્ટની સંપૂર્ણ માર્ગદર્શિકા જોવા અહીં ક્લિક કરો

ગુજરાત હાઈકોર્ટે જિલ્લા ન્યાયતંત્ર અને ન્યાયિક પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને નિયંત્રિત કરવા માટે એક વ્યાપક નીતિ સત્તાવાર જાહેર કરી છે. હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે AI એ ડેટા હેન્ડલિંગમાં ક્રાંતિ લાવી છે, પરંતુ સાથે જ ભારપૂર્વક જણાવ્યું છે કે ન્યાય આપવાનો અનોખો બંધારણીય આદેશ માનવીય અંતરાત્મા, નિષ્પક્ષતા અને વ્યક્તિગત જવાબદારીમાં જ મૂળભૂત હોવો જોઈએ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0