ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટનો ચુકાદો, આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ

Jun 18, 2026 - 22:30
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટનો ચુકાદો, આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ સાથે જ કોર્ટે આરોપી પર એક લાખ રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને  5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

લગ્નની લાલચ આપી શાળા પાસેથી સગીરાનું અપહરણ કર્યું હતું

મળતી માહિતી અનુસાર, મૂળ પાટણ જિલ્લાના રાધનપુરના બરોધન ગામનો અને હાલ કલોલના નારદીપુર ખાતે રહેતો આરોપી ભરત ઠાકોર વર્ષ 2025માં એક ગંભીર ગુનામાં સંડોવાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0