ગાંધીનગર જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં ૭૮ ટકા મતદાન

Jun 23, 2025 - 08:00
ગાંધીનગર જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં ૭૮ ટકા મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વરસાદી માહોલમાં વહેલી સવારથી જ જંગી મતદાન કરી ગ્રામજનોએ લોકશાહી પર્વ ઉજવ્યો

૮૯ ગ્રામપંચાયતોના ૨૮૫ મથકોમાં ૧૨ કલાકથી વધુ મતદાનની કામગીરી ચાલી ઃ મતદારોમાં ભારે ઉત્સાહથી બપોરે મેળા જેવો માહોલ ઃ તા.૨૫મીએ નિર્ધારિત કરેલાં કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0