ગાંધીનગર અક્ષરધામમાં ભવ્ય દીપોત્સવ; 10,000થી વધુ દીવડાઓથી ઝગમગશે મંદિર પરિસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રકાશના પર્વ દીપાવલીની ભવ્ય ઉજવણી માટે ગાંધીનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. મંદિર સંસ્થા દ્વારા સતત 33 વર્ષથી જળવાઈ રહેલી પરંપરા મુજબ આ દીપોત્સવનું આયોજન તા. 20 ઓક્ટોબરથી રવિવાર તા. 26 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે.
What's Your Reaction?






