ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પબ્લિસિટી સ્ટંટ?

May 22, 2026 - 20:30
ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પબ્લિસિટી સ્ટંટ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Shelter Home: અમદાવાદ શહેરમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રસ્તા પર રહેતા ઘરવિહોણા અને નિરાશ્રિત લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. આવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગે એક અખબારી યાદી જાહેર કરીને પોતાની વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો છે. જો કે, કોર્પોરેશનના આ 'પબ્લિસિટી સ્ટંટ' પાછળ ગ્રાઉન્ડ રિયાલિટી અને જરૂરી વિગતોનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે.

80 ટકા ઓક્યુપેન્સીનો દાવો, પણ સરનામાં ક્યાં?

AMCના દાવા મુજબ શહેરમાં 35 શેલ્ટર હોમ્સ કાર્યરત છે, જેમાં 4315 લોકોની ક્ષમતા છે અને હાલ 80 ટકા જેટલી ઓક્યુપેન્સી નોંધાઈ હોવાનો દાવો કરાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0