ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો

May 12, 2026 - 01:30
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ફાઇલ ફોટો

અમદાવાદ,સોમવાર

ઇરાન- અમેરિકાના યુદ્ધના કારણે ઇંધણ કંપનીેઓની ખોટમાં વધારો થતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો થવાના સંકેત મળતા વાહનચાલકોએ તેમના વાહનોની ઇંધણની ટેંક ફુલ કરવાનું શરૂ કરી દીધુ છે. જેના કારણે પંપ પર સામાન્ય કરતા વધારે લાઇન જોવા મળી હતી.  બીજી તરફ સાદાઇથી રહેવાની સલાહ આપતા નેતાઓના રોડ શોના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.ઇરાન-અમેરિકાના યુદ્ધના કારણે હોર્મુઝથી ક્રુડનો જથ્થો અટવાતા તેની અસર હવે ભારતની તમામ પેટ્રોલીયમ કંપનીઓ પર જોવા મળી રહી છે. જેના કારણે કરોડોની ખોટ પડી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0