ખ્યાતિ હોસ્પિટલના CEO રાહુલ જૈન અને માર્કેટીંગ મેનેજર મિલિન્દ પટેલની સંડોવણી બહાર આવી

અમદાવાદ,બુધવારખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચને અનેક મહત્વના પુરાવાની સાથે સમગ્ર કૌભાંડમાં હોસ્પિટલના સીઇઓ રાહુલ જૈન અને માર્કેટીંગ મેનેજર મિલિન્દ  પટેલનની સંડોવણી હોવાની વિગતો મળી છે. આ ઉપરાંત,ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ૧૩ જેટલા ગામોમાં મેડીકલ એકઅપ કેમ્પ યોજીને પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર રીતે એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાની માહિતી પણ મળી છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરીને સરકાર સાથે છેતરપિડી કરવાની સાથે બેદરકારી દાખવીને બે વ્યક્તિઓના મોત નીપજાવવાની તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચની ટીમને હાર્ડ ડીસ્ક અને અન્ય ફાઇલોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરીસણા ઉપરાંત, અન્ય ૧૩ જેટલા ગામોમાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં  અનેક દર્દીઓને હોસ્પિટલમાં લાવીને તેમને પીએમજેએવાય હેઠળ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. 

ખ્યાતિ હોસ્પિટલના CEO રાહુલ જૈન અને માર્કેટીંગ મેનેજર મિલિન્દ પટેલની સંડોવણી બહાર આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચને અનેક મહત્વના પુરાવાની સાથે સમગ્ર કૌભાંડમાં હોસ્પિટલના સીઇઓ રાહુલ જૈન અને માર્કેટીંગ મેનેજર મિલિન્દ  પટેલનની સંડોવણી હોવાની વિગતો મળી છે. આ ઉપરાંત,ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ૧૩ જેટલા ગામોમાં મેડીકલ એકઅપ કેમ્પ યોજીને પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર રીતે એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાની માહિતી પણ મળી છે.

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરીને સરકાર સાથે છેતરપિડી કરવાની સાથે બેદરકારી દાખવીને બે વ્યક્તિઓના મોત નીપજાવવાની તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચની ટીમને હાર્ડ ડીસ્ક અને અન્ય ફાઇલોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરીસણા ઉપરાંત, અન્ય ૧૩ જેટલા ગામોમાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં  અનેક દર્દીઓને હોસ્પિટલમાં લાવીને તેમને પીએમજેએવાય હેઠળ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.