ગુજરાતની પ્રજાના પૈસાનું પાણી કરતી સરકાર, 800 સાઈકલ ભંગાર થઇ ગઇ પણ વિતરણ ના કરી

Kathlal nagar Cycle News | કઠલાલ નગરમાં એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતી 800 જેટલી સાઈકલો પર કાટ લાગી ગયો છે અને આસપાસ સાઈકલો જેટલું ઊંચું તો ઘાસ- ઝાડી ઉગી ગઈ છે. ત્યારે સત્વરે બાળકોને સાઈકલ વિતરણ કરાય તેવી માંગણી ઉઠી છે.ગુજરાતમાં અંતરિયાળ અને ચાલીને શાળાએ આવતા ગરીબ અને અન્ય સમાજના બાળકો માટે સરકાર દ્વારા વિનામૂલ્યે સાઈકલો આપવાની યોજના અમલી કરાઈ છે. ત્યારે કઠલાલ નગરમાં એપીએમસી ગ્રાઉન્ડમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે 800 જેટલી સાઈકલો મોટાભાગે ગરીબ કલ્યાણ મેળામાં વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતું જૂન જુલાઇ માસ પછી આજદિન સુધી કોઈ સાઈકલ વિતરણનો કાર્યક્રમ હાથ ધર્યો નથી. ત્યારે હજૂ તૈયાર થઈ ગયેલી સાઈકલો ધૂળ ખાતી પડી છે.

ગુજરાતની પ્રજાના પૈસાનું પાણી કરતી સરકાર,  800 સાઈકલ ભંગાર થઇ ગઇ પણ વિતરણ ના કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kathlal nagar Cycle News | કઠલાલ નગરમાં એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતી 800 જેટલી સાઈકલો પર કાટ લાગી ગયો છે અને આસપાસ સાઈકલો જેટલું ઊંચું તો ઘાસ- ઝાડી ઉગી ગઈ છે. ત્યારે સત્વરે બાળકોને સાઈકલ વિતરણ કરાય તેવી માંગણી ઉઠી છે.

ગુજરાતમાં અંતરિયાળ અને ચાલીને શાળાએ આવતા ગરીબ અને અન્ય સમાજના બાળકો માટે સરકાર દ્વારા વિનામૂલ્યે સાઈકલો આપવાની યોજના અમલી કરાઈ છે. ત્યારે કઠલાલ નગરમાં એપીએમસી ગ્રાઉન્ડમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે 800 જેટલી સાઈકલો મોટાભાગે ગરીબ કલ્યાણ મેળામાં વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતું જૂન જુલાઇ માસ પછી આજદિન સુધી કોઈ સાઈકલ વિતરણનો કાર્યક્રમ હાથ ધર્યો નથી. ત્યારે હજૂ તૈયાર થઈ ગયેલી સાઈકલો ધૂળ ખાતી પડી છે.