'ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ, ગુજરાત છોડી ભાગ જાય...' ગૌહત્યારાઓને ગૃહમંત્રીનો પડકાર

ગૌ-હત્યા થાય નહીં એટલી દબંગાઈ તો પોલીસની હોવી જ જોઈએકચ્છમાં પોલીસ ગૌશાળા ખોલશેઃ ભુજ ખાતે પોલીસ વિભાગના લોકાર્પણના કાર્યક્રમમાં ગૃહમંત્રીનો ગૌ-હત્યારાઓને પડકારBhuj News | ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ અને આ ખાટકીઓ ગુજરાત છોડીને ભાગી જાય ને એ પ્રકારની પરિસ્થિતી આપણે ઉભી કરવાની છે. ગૌ માતાની હત્યા આપણા રાજયની અંદર કયારે થાય નહીં ને એ પ્રકારની દબંગાઈ તો પોલીસની હોવી જ જોઈએ તેવું ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત લોકાર્પણના કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રીએ હર્ષ સંઘવીએ  ગૌ- હત્યારાઓને પડકાર ફેંકયો હતો. ખાટકીઓ કલાકોમાં ભાગી જાય તે માટે પોલીસ સ્ટેશનો દ્વારા એક પછી એક કોમ્બીંગ કરવી પડે ને  રેડ કરવી પડે. કડક પગલાં ભરજો પણ આ લોકોને છોડતા નહીં.

'ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ, ગુજરાત છોડી ભાગ જાય...' ગૌહત્યારાઓને ગૃહમંત્રીનો પડકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગૌ-હત્યા થાય નહીં એટલી દબંગાઈ તો પોલીસની હોવી જ જોઈએ

કચ્છમાં પોલીસ ગૌશાળા ખોલશેઃ ભુજ ખાતે પોલીસ વિભાગના લોકાર્પણના કાર્યક્રમમાં ગૃહમંત્રીનો ગૌ-હત્યારાઓને પડકાર

Bhuj News | ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ અને આ ખાટકીઓ ગુજરાત છોડીને ભાગી જાય ને એ પ્રકારની પરિસ્થિતી આપણે ઉભી કરવાની છે. ગૌ માતાની હત્યા આપણા રાજયની અંદર કયારે થાય નહીં ને એ પ્રકારની દબંગાઈ તો પોલીસની હોવી જ જોઈએ તેવું ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત લોકાર્પણના કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રીએ હર્ષ સંઘવીએ  ગૌ- હત્યારાઓને પડકાર ફેંકયો હતો. ખાટકીઓ કલાકોમાં ભાગી જાય તે માટે પોલીસ સ્ટેશનો દ્વારા એક પછી એક કોમ્બીંગ કરવી પડે ને  રેડ કરવી પડે. કડક પગલાં ભરજો પણ આ લોકોને છોડતા નહીં.