ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતા વડોદરાની જવાહરબાગ સોસાયટીમાં બે મહિલા સહિત છ લોકો વચ્ચે મારામારી

Apr 13, 2026 - 16:30
ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતા વડોદરાની  જવાહરબાગ સોસાયટીમાં બે મહિલા સહિત છ લોકો વચ્ચે મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Crime : ક્રિકેટ રમતા નાના બાળકોના સ્ટમ્પ પડી જવા અંગે મહિલાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલી એકટીવા ચાલક મહિલા સહિત તેના સસરા અને પતિએ ગાળાગાળી કરી હતી. ઝપાઝપી દરમિયાન ઠપકો આપનાર મહિલાના કપડા ફાટી ગયા હતા. ઉપરાણું લઈને ઇજાગ્રસ્ત મહિલાના સસરા અને પતિએ પણ ઝપાઝપી શરૂ કરતાં સ્થાનિક લોકોએ વચ્ચે પડીને તમામને છોડાવ્યા હતા. બનાવવા અંગે ઉપરાંત લેનાર મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

બનાવની વિગત એવી છે કે, જવાહર સોસાયટી, અભિલાષા ચાર રસ્તાની બાજુમાં, સમા ખાતે રહેતા એમ લતાબેન ભાવેશભાઈ પ્રજાપતિ (ઉં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0