કોર્પોરેશનમાં વિપક્ષનું હલ્લાબોલ , જશોદાનગર ઘટના મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર,18 ઓગસ્ટ,2025
રામોલ-હાથીજણ વોર્ડ ખાતે આવેલા જશોદાનગર ખાતે કોર્પોરેશનની ટીમ દ્વારા ડીમોલીશનની કામગીરી કરાઈ હતી. આ સમયે નર્મદાબહેન કુમાવત દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો.જેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.
What's Your Reaction?