કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ

Feb 20, 2026 - 02:30
કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News : જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકની આસપાસની સોસાયટી વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટર છેલ્લા બે મહિનાથી રોડનું કામ અધૂરું મૂકીને છૂમંતર થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અધૂરું કામ અને ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોને અવર-જવરમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ

આ મામલે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય નહીં મળતાં આખરે સ્થાનિક વિસ્તારની મહિલાઓ આજે રણચંડી બની હતી, અને સત્યમ કોલોની અંડરબ્રિજ વાળો માર્ગ કે જેને આડે માનવ સાંકળ બનાવીને હલ્લાબોલ કર્યો હતો. જેથી વાહન વ્યવહાર થંભી ગયો હતો અને ભારે હોબાળો મચ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0