કોંગ્રેસ સામે ભાજપનું અભિયાન, દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, એર ઇન્ડિયાની દરેક ફ્લાઇટ કરાઇ રદ્દ સહિતના મોટા સમાચાર

Oct 16, 2026 - 13:00
કોંગ્રેસ સામે ભાજપનું અભિયાન, દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, એર ઇન્ડિયાની દરેક ફ્લાઇટ કરાઇ રદ્દ સહિતના મોટા સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Ahmedabad News: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બ્રાહ્મણ સમાજને અપશબ્દો કહ્યાનો આક્ષેપ, ઓડિયો વાયરલ થયો

2. Surat News:શહેરમાં અન્નપૂર્ણા ખોડલધામના નામથી બનશે બીજું ખોડલધામ, જાણો કોણ બનાવશે?

3.Saudi માં 20 ઓક્ટોબર સુધી એર ઇન્ડિયાની દરેક ફ્લાઇટ કરાઇ રદ્દ, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી

4. Delhi Capitalsને મોટો ઝટકો! IPL 2027 નહીં રમે મિચેલ સ્ટાર્ક?

5. Russia Earthquake : કામચટકામાં 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

6. Manipur માં ફરી ભડકી હિંસા, કામજોંગમાં શંકાસ્પદ લોકોએ કર્યો હુમલો; એક મહિલાનું મોત

7. Parliament: સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીમાં સરકાર.. પરિસીમન-મહિલા આરક્ષણ બિલ અંગે શું છે પ્લાન ?

8. Tesla Flying Car: આપણે ઊંઘતા રહ્યા અને મસ્કે ઉડાવી દીધી કાર, સ્ટંટ કરતી અનોખી 'રોડસ્ટર' ફ્લાઇંગ કાર, Video

9. Rajnath Singh On Rahul Gandhi: બાંગ્લાદેશ જેવું સપનું જોઇ રહી છે કોંગ્રેસ, રાજનાથસિંહનો રાહુલ ગાંધી પર વાર

10. SIR: BJP દેશભરમાં શરૂ કરશે અભિયાન... મંત્રી, સાંસદ અને ધારાસભ્યો લોકો વચ્ચે જઇને વિપક્ષના આરોપોનો જવાબ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0