કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ

Apr 16, 2026 - 07:00
કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને વડોદરા પ્રભારીએ ભાજપ પર પ્રહારો કરી જણાવ્યું કે, આ ચૂંટણીમાં વીએમસી ગુમાવી રહેલ ભાજપ કોંગ્રેસ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરી રહી છે.

વોર્ડ નંબર ૨નાં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ભાજપના આગેવાનો સમક્ષ રડતાં રડતાં ઉમેદવારી પરત ખેંચવાની સહી કરવા મજબૂર થઈ છે. આ અંગે કોંગ્રેસે ચૂંટણી કમિશ્નર તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે.

કનુ પ્રજાપતિએ ગુરુજીની આજ્ઞા અને સમાજના આગેવાનો સાથે સલાહ લઈ ટિકિટ મેળવી હતી, પરંતુ ભાજપ અને દલસુખ પ્રજાપતિ તરફથી થયેલા દબાણ બાદ ઉમેદવારી પાછી ખેંચવી પડી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0