કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરમાં આજે વૃક્ષ ધરાશાયી થવાના જુદા જુદા બે બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ગઈકાલે મોડી રાતથી જોરદાર પવન ફૂંકાતો હોવાથી વૃક્ષ તૂટવાના અનેક સ્થળે બનાવ બન્યા છે. જેમાં ફાયર બ્રિગેડને બે કોલ મળ્યા હતા. આ પૈકી બહુચરાજી રોડ ખાસવાડી સ્મશાન પાસે ધોતિંગ વૃક્ષની મોટી ડાળી તૂટી પડતા એક કાર દબાઈ હતી. પરંતુ કોઈ વ્યક્તિ અંદર નહીં હોવાથી કોઈ નુકસાન થયું ન હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

