કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આરોપીની પૂછપરછ અનેક ખુલાસા

Jun 19, 2026 - 06:00
કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આરોપીની પૂછપરછ અનેક ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Karim Sipai Matrimonial Fraud Case: મેટ્રિમોનીયલ સાઇટ પર બનાવટી પ્રોફાઇલ બનાવીને કરીમે આદિત્ય પટેલ નામ ધારણ કરીને 100થી વધુ મહિલાઓને છેતરીને નાણાં પડાવ્યા હતા. તેની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે કે, તે અમદાવાદ અને ગાંધીનગરમાં માર્કેટિંગની જોબમાં જતો હોવાનું કહીને તેના પરિવારને ગેરમાર્ગે દોરતો હતો. ખરેખરમાં તે તેના એક સંબંધીની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે અથવા સામાન્યકર્મી તરીકે નોકરી કરતો હતો અને તેની પત્ની બીજાના ઘરકામ કરતી હતી. વર્ષ 2023માં તેણે જીવનસાથી નામની મેટ્રિમોનીયલ સાઇટ પર બનાવટી પ્રોફાઇલ બનાવી હતી. જેમાં બે મહિલાઓ તેની વાતોમાં ફસાઇ ગઇ હતી. ત્યારબાદ તેણે ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી મહિલાઓને ટારગેટ કરવાની ગુનાખોરી આચરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0