કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી

Mar 2, 2026 - 03:00
કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કરચિયા ગામ ખાતે રેલવે ફાટક(લેવલ ક્રોસિંગ-૨૪૧)ની સમસ્યાથી ફરી એક વખત વિવાદ સર્જાયો છે. વારંવારની સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ ગઈકાલે મોટી સંખ્યામાં કરચિયા રેલવે ફાટક પર એકત્ર થઈ ભારે હોબાળો મચાવ્યો હતો.ઘટનાની જાણ થતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)નો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિને સંભાળી હતી.

ગ્રામજનોનું કહેવું છે કે, રેલવે સેક્શન ક્લિયર હોવા છતાં ફાટક એક કલાક સુધી ખોલવામાં આવતી નથી. જેના કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0