કમાટીબાગમાં જોયટ્રેનની અડફેટે આવી જતાં મહિલાએ હાથ ગૂમાવ્યોઃ20 મહિના પછી ફરિયાદ

Jul 3, 2025 - 06:00
કમાટીબાગમાં જોયટ્રેનની અડફેટે આવી  જતાં મહિલાએ હાથ ગૂમાવ્યોઃ20 મહિના પછી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ કમાટીબાગમાં જોયટ્રેનની અડફેટે તાજેતરમાં એક બાળકીનું મોત નીપજવાના બનેલા બનાવની જેમ ૨૦ મહિના પહેલાં એક મહિલાએ જોયટ્રેનના અકસ્માતમાં હાથ ગૂમાવતાં તેણે ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે.

વાડી મોટીવોરવાડ ખાતે અલવી એપાર્ટમેન્ટમાં રહેતી સુમૈયા ખાતુન મહંમદ ઇમ્તિયાઝ ખજૂરીવાલાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧-૧૦-૨૦૨૩ના રોજ હું મારા બાળકો અને નણંદો સાથે કમાટીબાગમાં ગઇ હતી.

સાંજના સમયે બાળકો દોડાદોડી કરતા હતા ત્યારે હું પાટા પાસે ઉભી હતી.આ વખતે એકાએક ટ્રેન આવી ગઇ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0