'કમર, મણકા-ઘૂંટણના દર્દીઓના પણ કાર્ડિયોગ્રામ કર્યા...' ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરોની કરતૂતો

Khyati Hospital Controversy: ફ્રી મેડિકલ કેમ્પના નામે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો કેવી રીતે કરતૂતો કરતાં તેની ચોંકાવનારી વિગતો બહાર આવી ગઈ છે. કડી તાલુકાના બાલીસણા ગામમાં મહાદેવના મંદિરમાં ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેસમાં મોટાભાગના દર્દીઓના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યા હતાં. કોઈપણ રોગ હોય, હ્રદય રોગનો ડર દર્શાવી ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરો પૈસા કમાવવાનો આખોય ખેલ ખેલતા હતાં. હોસ્પિટલને બનાવી દેવાયું કમાણીનું સાધન

'કમર, મણકા-ઘૂંટણના દર્દીઓના પણ કાર્ડિયોગ્રામ કર્યા...' ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરોની કરતૂતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Khyati Hospital Controversy: ફ્રી મેડિકલ કેમ્પના નામે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો કેવી રીતે કરતૂતો કરતાં તેની ચોંકાવનારી વિગતો બહાર આવી ગઈ છે. કડી તાલુકાના બાલીસણા ગામમાં મહાદેવના મંદિરમાં ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેસમાં મોટાભાગના દર્દીઓના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યા હતાં. કોઈપણ રોગ હોય, હ્રદય રોગનો ડર દર્શાવી ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરો પૈસા કમાવવાનો આખોય ખેલ ખેલતા હતાં. 

હોસ્પિટલને બનાવી દેવાયું કમાણીનું સાધન