કચ્છના દરિયાકાંઠે વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Container Found In Kutch Coast: કચ્છના અબડાસાના દરિયાઈ વિસ્તારમાં બિનવારસી કન્ટેઇનર મળવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે સાંધણ દરિયાકાંઠે સોમવારે (11મી ઓગસ્ટ) વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું છે. આ મામલે કોસ્ટગાર્ડ અને પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા આ કન્ટેઇનરની તપાસ હાથ ધરવામાં છે. નોંધનીય છે કે, ગુરુવારે (સાતમી ઓગસ્ટ) સૈયદ સુલેમાન પીર અને શિયાળબારીના દરિયાકાંઠા વિસ્તારમાં કન્ટેઇનર તણાઈ આવ્યું હતું.
કન્ટેઇનરને બહાર કાઢવા વિવિધ એજન્સીઓ કામે લાગી
What's Your Reaction?






