એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફ.એસ.એસ.આઈ) દ્વારા ખાદ્યપદાર્થોના વ્યવસાય સાથે સંકળાયેલા એકમો માટે લાયસન્સ અને રજીસ્ટ્રેશનની નોંધણીના નિયમોમાં ફેરફાર કરાયો છે.
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડએક્ટ-૨૦૦૬ અને અધિનિયમ ૨૦૧૧ મુજબ તમામ ખાદ્ય એકમો માટે લાયસન્સ કે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

