ઋત્વી ચૌહાણે મિસિસ યુનિવર્સ 2024માં મેળવ્યો છઠ્ઠો ક્રમાંક, વલસાડ-ગુજરાતનો માન્યો આભાર

Mrs Universe 2024 : ગુજરાતના મૂળ ભરૂચની વતની અને હાલ અમેરિકામાં રહેતી ઋત્વી ચૌહાણે હાલમાં જ સાઉથ કોરિયામાં યોજાયેલી 47મી મિસિસ યુનિવર્સ 2024માં 100 દેશમાંથી  છઠ્ઠો ક્રમાંક મેળવ્યો છે. જણાવી દઈએ કે, આ અગાઉ ઋત્વી ચૌહાણે મિસિસ યુનિવર્સ USA 2024માં ક્રાઉન જીત્યો હતો. ઋત્વીએ સતત બીજી વખત ગુજરાત અને ભારત સહિત અમેરિકાનું પણ ગૌરવ વધાર્યું છે. હાલ તેના માતા-પિતા ભરૂચમાં રહે છે અને તેઓ પણ ગર્વ અનુભવી રહ્યા છે. ત્યારે હવે ઋત્વી ચૌહાણે વલસાડ અને ગુજરાતનો આભાર માન્યો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -