Gujarat Weather: કડકડતી ઠંડી માટે રહો તૈયાર, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવી નથી.વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ સુધી ઠંડીનો ચમકારો નહિવત રહેશે. ઓક્ટોબર મહિનાનો છેલ્લો સપ્તાહ છતા તાપમાન ઊંચકાયેલું રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.1 ડિગ્રી વધુ નોંધ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેતા ગરમીનો અનુભવ થશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહિવત્ રહશે. ગુજરાતમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં ઠંડીના ચમકારાની શક્યતા નહિવત રહશે.હાલ રાજ્યમાં ઠંડીના ચમકારાની શક્યતા નહિવત્ વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 3.1 ડિગ્રી વધુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયુ તાપમાન સામાન્ય કરતા વધુ રહેતા ગરમીનો અનુભવ રાજ્યના તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહિવત્ રાજ્યમાં ધીમે ધીમે શિયાળો આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો પારો ધીમે ધીમે નીચે જશે. થોડા દિવસોમાં શિયાળાની ઠંડી ચાલું થશે. જોકે, અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવી નથી.
વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ સુધી ઠંડીનો ચમકારો નહિવત રહેશે. ઓક્ટોબર મહિનાનો છેલ્લો સપ્તાહ છતા તાપમાન ઊંચકાયેલું રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.1 ડિગ્રી વધુ નોંધ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેતા ગરમીનો અનુભવ થશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહિવત્ રહશે. ગુજરાતમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં ઠંડીના ચમકારાની શક્યતા નહિવત રહશે.
- હાલ રાજ્યમાં ઠંડીના ચમકારાની શક્યતા નહિવત્
- વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી
- અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 3.1 ડિગ્રી વધુ
- અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયુ
- તાપમાન સામાન્ય કરતા વધુ રહેતા ગરમીનો અનુભવ
- રાજ્યના તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહિવત્
રાજ્યમાં ધીમે ધીમે શિયાળો આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો પારો ધીમે ધીમે નીચે જશે. થોડા દિવસોમાં શિયાળાની ઠંડી ચાલું થશે. જોકે, અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાય છે.