ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં અક્ષદાનું શાનદાર પ્રદર્શન : સુવર્ણ અને કાંસ્ય પદક હાંસલ કરી વડોદરાનું નામ રોશન કર્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Indian Open Kickboxing Cup : તા.4થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના કે.ડી.જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા 5મા ઇન્ડિયન ઓપન કિક બોક્સિંગ કપમાં વડોદરાની અક્ષદા દળવીએ ઉત્તમ દેખાવ કર્યો છે. અક્ષદાએ લાઇટ કોન્ટેક્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ તથા પોઇન્ટ ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની રમતિયાળ પ્રતિભા સાબિત કરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

