ઇંધણ અછતની અફવા વચ્ચે છોટા ઉદેપુરમાં હંગામો: સંખેડાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે યુવકો બાખડ્યા

Mar 24, 2026 - 14:00
ઇંધણ અછતની અફવા વચ્ચે છોટા ઉદેપુરમાં હંગામો: સંખેડાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે યુવકો બાખડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sankheda Petrol Pump Clash: ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને પગલે ઇંધણની અછત સર્જાશે તેવી અફવાઓએ સમગ્ર ગુજરાતમાં જોર પકડ્યું છે. છોટા ઉદેપુર જિલ્લામાં પણ આ અફવાને કારણે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન સંખેડા તાલુકાના હાંડોદ ગામના એક પેટ્રોલ પંપ પર હિંસક ઝઘડો થતા અફરાતફરી મચી ગઈ હતી.

લાઈનમાં ઘૂસવા બાબતે થઈ જોરદાર બાથમ-બાથી

મળતી માહિતી અનુસાર, સંખેડાના હાંડોદ સ્થિત પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ બાઈક ચાલકોની લાંબી કતારો લાગી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0