આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત

May 17, 2026 - 23:00
આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Illegal Mining Racket Busted in Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા માફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના સાયલા, મૂળી અને થાનગઢ તાલુકામાંથી પોલીસે વહેલી સવારે દરોડા પાડીને ખનીજ ચોરી સાથે સંકળાયેલા 42થી વધુ લોકોની અટકાયત કરી છે. આ શખસો સોશિયલ મીડિયા પર ડિજિટલ નેટવર્ક બનાવીને સરકારી અધિકારીઓની રેકી કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

10થી વધુ વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની થતી હતી રેકી

મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરવાનું આંતરરાષ્ટ્રીય સ્તર જેવું નેટવર્ક ચલાવતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0