આણંદ જિલ્લામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં ભાજપના જ કાર્યકરોએ સામસામે સરપંચના ફોર્મ ભર્યા

Jun 9, 2025 - 08:00
આણંદ જિલ્લામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં ભાજપના જ કાર્યકરોએ સામસામે સરપંચના ફોર્મ ભર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ

- પ્રતિષ્ઠાની બેઠક જેવા ગામોમાં ભાજપના બે જૂથો વચ્ચે રસાકરીના એંધાણ : સમરસ ગામ બનાવવાની યોજના કોરાણે મૂકાવાની સંભાવના : મતોના વિભાજનથી કોંગ્રેસ સમર્થિત ઉમેદવારને ફાયદો થવાની શક્યતા

આણંદ : આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના ધારાસભ્યો અથવા જિલ્લા કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના ગામડાઓમાં જૂની રાજકીય અદાવતોનું વેર વાળવા ભાજપના જ કાર્યકરોએ સરપંચ માટે ઉમેદવારીપત્રો ભર્યા છે. ત્યારે સમરસ પંચાયતનો કાર્યક્રમ કોરાણે મૂકાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાનો સોમવારે છેલ્લો દિવસ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0