આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ: સાબરકાંઠાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકો સાથે ભેદભાવ અને ઉત્પીડનના ગંભીર આરોપો થયા છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં, હવે પીડિતોએ ગામ છોડીને હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે આજે હિંમતનગર ખાતે જિલ્લા કચેરીમાં નિવાસી અધિક કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે.
ગામમાં ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ
રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોનો દાવો છે કે ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમને ભારતીય બંધારણથી મળેલા મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

