આજે દેવદિવાળીની ઉજવણી સાથે તુલસી વિવાહનું સમાપન : જૈન ચાતુર્માસ પૂરા થશે
સોમનાથમાં 1955થી યોજાતા કાર્તિક પૂર્ણિમાના મેળાનું આજે સમાપનઃ આજે ચોટીલા ડુંગરે ધસારો, પગથિયાના દ્વાર રાત્રે અઢી વાગ્યે ખુલી જશે : આ દિવસ મોટી પાખી ગણાય છે અને જૈનો સાધુ-સંતોને મિચ્છામિ દુક્કડમ્ કહેતા હોય છે. રાજકોટ, : આવતીકાલે કાર્તિક પૂર્ણિમાના પવિત્ર-મંગલકારી દિવસની અનેકવિધ ઉજવણી થશે. તુલસી વિવાહ જે એકાદશીના ઉજવાય છે તેનુ સમાપન આવતીકાલ શુક્રવારે થશે તે ઉપરાંત સાધુ સંતોના ચાતુર્માસ એકાદશીએ થતા હોય છે જ્યારે જૈન સાધુ-સાધ્વીજીના ચાતુર્માસ આવતીકાલે પૂર્ણ થશે અને તા.૧૬થી તેઓ વિહાર શરૂ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સોમનાથમાં 1955થી યોજાતા કાર્તિક પૂર્ણિમાના મેળાનું આજે સમાપનઃ આજે ચોટીલા ડુંગરે ધસારો, પગથિયાના દ્વાર રાત્રે અઢી વાગ્યે ખુલી જશે : આ દિવસ મોટી પાખી ગણાય છે અને જૈનો સાધુ-સંતોને મિચ્છામિ દુક્કડમ્ કહેતા હોય છે.
રાજકોટ, : આવતીકાલે કાર્તિક પૂર્ણિમાના પવિત્ર-મંગલકારી દિવસની અનેકવિધ ઉજવણી થશે. તુલસી વિવાહ જે એકાદશીના ઉજવાય છે તેનુ સમાપન આવતીકાલ શુક્રવારે થશે તે ઉપરાંત સાધુ સંતોના ચાતુર્માસ એકાદશીએ થતા હોય છે જ્યારે જૈન સાધુ-સાધ્વીજીના ચાતુર્માસ આવતીકાલે પૂર્ણ થશે અને તા.૧૬થી તેઓ વિહાર શરૂ કરશે.