આજથી 869 વર્ષ પહેલાં દ્વારકા છોડી ડાકોર આવ્યા હતા રણછોડરાય, સવા લાખનો મુગટ ધરાવાશે
Dakor Temple History: કારતક પૂર્ણિમા પર ભક્ત બોડાણાની અતૂટ ભક્તિને વશ થઈને દ્વારકા છોડી ડાકોર આવવાને શ્રી રણછોડરાયને 869 વર્ષ પૂરા થશે. આ મહાપર્વ પર ઠાકોરજીને સવા લાખનો મોટો મુગટ ધરાવાશે અને દેવ દિવાળી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.ડાકોરના ઠાકોરની દ્વારકાથી ડાકોર સુધીની યાત્રા પાછળ લોકવાયકા પ્રસિદ્ધ છે. 8 સદીઓ પહેલા ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત વિજયસિંહ બોડાણા રહેતા હતા. તે દર છ મહિને પૂનમે ડાકોરથી દ્વારા પગપાળા હાથમાં તુલસી રોપેલું કુંડ લઈને ભગવાનના દર્શનાર્થે જતા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dakor Temple History: કારતક પૂર્ણિમા પર ભક્ત બોડાણાની અતૂટ ભક્તિને વશ થઈને દ્વારકા છોડી ડાકોર આવવાને શ્રી રણછોડરાયને 869 વર્ષ પૂરા થશે. આ મહાપર્વ પર ઠાકોરજીને સવા લાખનો મોટો મુગટ ધરાવાશે અને દેવ દિવાળી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
ડાકોરના ઠાકોરની દ્વારકાથી ડાકોર સુધીની યાત્રા પાછળ લોકવાયકા પ્રસિદ્ધ છે. 8 સદીઓ પહેલા ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત વિજયસિંહ બોડાણા રહેતા હતા. તે દર છ મહિને પૂનમે ડાકોરથી દ્વારા પગપાળા હાથમાં તુલસી રોપેલું કુંડ લઈને ભગવાનના દર્શનાર્થે જતા હતા.