શાસ્ત્રીનગર કો.હા.સો.ના ચેરમેન-સેક્રેટરી દંડાયા, ગુજરાત સહકારી કાયદાનો કર્યો હતો ભંગ

Shastri Nagar Co operative Housing Society Act : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી શાસ્ત્રીનગર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના ચેરમેન-સેક્રેટરી દ્વારા સત્તાનો દૂરપયોગ કરી ખાસ સાધારણ સભા બોલાવ્યા વિના માત્ર કારોબારીમાં રહેલા પોતાના મળતીયાઓને બોલાવીને બોરાબાર ઠરાવ કરવા ઉપરાત ગુજરાત સહકારી કાયદાની જોગવાઇઓનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એક  શિક્ષાત્મક હુકમના ભાગરૂપે શાસ્ત્રીનગર કો.ઓ.હા.સો.લિના ચેરમેન નરસિંહ પટેલ અને સેક્રેટરી પ્રકાશ શાહને ગેરલાયક ઠરાવતો હુકમ કરાયો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -