આગામી બે દિવસમાં 2-3 ડિગ્રીનો વધારો થશે, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ

Mar 22, 2026 - 19:00
આગામી બે દિવસમાં 2-3 ડિગ્રીનો વધારો થશે, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather Update: રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. અમદાવાદમાં ગત રોજ લઘુતમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું, જે આજે(22 માર્ચ) વધીને 36 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં કેશોદ 35 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0