અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, ચાર યુવાનના મોત

Aug 10, 2025 - 14:30
અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, ચાર યુવાનના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Aravalli Accident: અરવલ્લીના મોડાસામાં આવેલા માઝૂમ બ્રિજ પાસે નવમી ઓગસ્ટ રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાના સહયોગ તરફથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં ખાબકી હતી, જેમાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0