અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું 'શક્તિ' વાવાઝોડું ગુજરાત તરફ ક્યારે ફંટાશે? મહારાષ્ટ્રમાં પણ ઍલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Cyclone Shakhti : અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું 'શક્તિ' વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે હોવાનું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. જે છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત હાલમાં ગુજરાતના દ્વારકાથી લગભગ 420 કિલોમીટર પશ્ચિમમાં છે. વાવાઝોડું 'શક્તિ' આગામી સોમવાર (6 ઓક્ટોબર)ની સવારથી ગુજરાત તરફ યુ-ટર્ન લઈ શકે છે.
What's Your Reaction?






