અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News: ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા બુટલેગરો સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેતડ ગામે દેશી દારૂના વધી રહેલા દૂષણથી કંટાળીને મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. રવિવારે (22મી ફેબ્રુઆરી) મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે હલ્લાબોલ કરી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊઠાવ્યા હતા.
ગામની બહેનોનો હલ્લાબોલ
મળતી માહિતી અનુસાર, દેતડ ગામમાં છેલ્લા ઘણાં સમયથી બુટલેગરો બેફામ બન્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

