અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, પાકિસ્તાન સાથે કનેક્શનની શંકા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Cyber Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે ઓનલાઇન ફોરેક્સ અને ક્રિપ્ટોકરન્સી રોકાણના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર પોલીસે આ બોગસ રોકાણ પ્લેટફોર્મ 'WinProFX' ચલાવવા અને તેનું પ્રમોશન કરવા બદલ બિહારના 26 વર્ષીય કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ યુવકની ધરપકડ કરી છે. આ પ્લેટફોર્મ દ્વારા અમદાવાદના યુવક સાથે ઊંચા વળતરની લાલચ આપીને 19 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી.
ટેકનિકલ તપાસ અને મની ટ્રેલના આધારે ધરપકડ
સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ ફૂટપ્રિન્ટ એનાલિસિસ, કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR), ક્રિપ્ટોકરન્સી વોલેટ ટ્રેકિંગ અને બેન્ક એકાઉન્ટના મની ટ્રેલના આધારે તકનીકી તપાસ હાથ ધરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

