અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે અંધારા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: ભારતીય બંધારણે દેશની ગ્રામીણ લોકશાહીના સશક્તિકરણ માટે પંચાયતોમાં મહિલાઓને 50 ટકા અનામત આપી. હેતુ એટલો જ પવિત્ર હતો કે, સ્ત્રી નેતૃત્વ આગળ આવે અને ગામડાઓનો વિકાસ એક નવી દ્રષ્ટિ સાથે થાય. પરંતુ વાસ્તવિકતાના ધરાતલ પર આ સશક્તિકરણ માત્ર સરકારી દફતરો અને સહીઓ પૂરતું સીમિત રહી ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના સિંગરવા ગામમાંથી સામે આવેલી હકીકત આપણી સમગ્ર વ્યવસ્થા સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે.
સીતાબેન માત્ર નામનાં સરપંચ, વહીવટમાં પુત્રોનું ‘રાજ’!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

