અમદાવાદ મ્યુનિસિપલમાં લાલીયાવાડી, 5 વર્ષમાં હિસાબની 483 ફાઈલ ગુમ! ભ્રષ્ટાચારની આશંકા

Feb 12, 2026 - 14:00
અમદાવાદ મ્યુનિસિપલમાં લાલીયાવાડી, 5 વર્ષમાં હિસાબની 483 ફાઈલ ગુમ! ભ્રષ્ટાચારની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC Budget: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટનો આંકડો 18,500 કરોડને પાર કરી ગયો છે. આ સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલમાં હિસાબમાં ચાલતી લાલીયાવાડી સામે આવી છે. છેલ્લા 5 વર્ષમાં વિવિધ શાખાની હિસાબોને લગતી 483 ફાઈલ ગાયબ હોવાનો ખુલાસો થયો છે. ઓડિટ શાખામાં આ ફાઈલોનો રેકોર્ડ રજૂ નહીં કરાતા ભ્રષ્ટાચારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડ્રેનેજ, બ્રિજ, પાણી સહિતના ઈજનેર વિભાગ, બગીચા, એસ્ટેટ, સોલિડ વેસ્ટ, ટેક્સ વગેરે ખાતાની ફાઈલો ગુમ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0