અમદાવાદ: 'ભુવાજી તકલીફ દૂર કરશે', કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિયાદ

May 27, 2026 - 03:30
અમદાવાદ: 'ભુવાજી તકલીફ દૂર કરશે', કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime News: અમદાવાદના નરોડા વિસ્તારમાં એક જ રાતમાં કથિત 'ભુવાજી'ના નામે છેતરપિંડી આચરતી ગેંગે તરખાટ મચાવ્યો છે. એક્ટિવા પર આવેલા બે ગઠિયાઓએ એક વૃદ્ધ અને એક મહિલાને મંદિરે જવાનું સરનામું પૂછવાના બહાને વાતોમાં ભોળવ્યા હતા. 'ભુવાજી તમારી બધી તકલીફો દૂર કરી દેશે' તેમ કહી આ શખ્સો બંને પીડિતો પાસેથી કુલ રૂપિયા 1.07 લાખના સોનાના દાગીના પડાવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે બે અલગ-અલગ ગુના નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0