અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID તપાસ

Jun 11, 2026 - 02:30
અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Bank Fraud Zenith Corporation: અમદાવાદ શહેરના ભાડજમાં રહેતા મનીષ ડાંગી અને તેના બે ભાગીદારોએ 'ઝેનીથ કોર્પોરેશન'ના નામે એક્સિસ, એચડીએફસી, એસબીઆઇ અને કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટમાંથી લોન લઇને આશરે રૂપિયા 42 કરોડ જેટલી રકમ પરત કરી ન હતી. આરોપીઓએ લોન લેવા માટે કંપનીના નામે બનાવટી હિસાબો અને સ્ટોકના દસ્તાવેજો બનાવ્યા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

પહેલા હપ્તા ભર્યા બાદમાં ચૂનો

એલિસબ્રિજ લૉ ગાર્ડન પાસે આવેલી એક્સિસ બેંકના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ, શિલજ-થલતેજ રોડ પર આવેલા 'ટાઇમ્સ સ્ક્વેર'માં કાર્યરત ઝેનીથ કોર્પોરેશનના મનીષ ડાંગી (રહે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0