અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLની લેવાઈ મદદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Navrangpura Car Death Case Updates: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી એક કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. બંધ ગાડીમાં યુવકનું મોત કયા કારણોસર થયું તે જાણી શકાયું ન હોવાથી પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના રહસ્યમય લાગી રહી છે. કારમાં યુવકને અચેતન અવસ્થામાં જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા.
શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી
માહિતી મળતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

