અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા ટાર્ગેટ

Jun 20, 2026 - 19:30
અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા ટાર્ગેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Police Solve Chain Snatching Cases: અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-1ની ટીમે વહેલી સવારે મંદિરો અને જૈન દેરાસરોમાંથી દર્શન કરીને પરત ફરતા લોકોને નિશાન બનાવતી એક રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે સ્નેચર્સની ધરપકડ કરીને ચેઈન સ્નેચિંગના 6 મોટા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ સાથે જ ચોરાયેલા દાગીના ખરીદનારી એક મહિલાને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નવરંગપુરાની ઘટના બાદ LCB એક્શનમાં આવી

આ સફળતાની શરૂઆત નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસથી થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0