અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Polluted Water In Ahmedabad: અમદાવાદના અસારવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા 6 મહિનાથી ગંદા પાણીની હાલાકી ભોગવી રહેલા લોકોની ધીરજનો આજે અંત આવ્યો હતો. ઉગ્ર રોષે ભરાયેલા સ્થાનિકોએ તપાસ કરવા આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો. આ મામલો એટલો બિચક્યો હતો કે કર્મચારીઓને છોડાવવા માટે છેવટે પોલીસ કાફલાની મદદ લેવી પડી હતી.
6 મહિનાથી ગંદા પાણીની સમસ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

