અમદાવાદમાં 4 મહિનાની બાળકીને ફાડી ખાનારા ડોગ રોટવિલરનું પણ મોત, ટીક ફીવર થયું હતું

May 29, 2025 - 12:00
અમદાવાદમાં 4 મહિનાની બાળકીને ફાડી ખાનારા ડોગ રોટવિલરનું પણ મોત, ટીક ફીવર થયું હતું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Dog News : હાથીજણ વિસ્તારમાં ચાર મહીનાની બાળકી ઉપર હુમલો કરી ફાડી ખાનારા રોટવિલર ડોગને ટીક ફીવર હોવાનુ જાણવા મળતા તેને બોડકદેવ ખાતે આવેલી વેટરનરી હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયો હતો.જયાં મંગળવારે મધરાતે તેનુ મોત થતા ગ્યાસપુર ખાતે કાર્કસ ડેપોની જગ્યામાં ઉંડો ખાડો કરી તેને દાટીને અંતિમ સંસ્કાર કરાયા હતા.

રાધે રેસિડેન્સીના ફલેટ નંબર એ-202મા રહેતા દીલીપ પટેલના રોકી નામના પેટ ડોગ રોટ વિલર દ્વારા બાળકી ઉપર હુમલો કરવાની ઘટના પછી 13 મેના રોજ આ પેટડોગને દાણીલીમડા ખાતે આવેલા ડોગ રેસ્કયુ વેલ્ફેર સેન્ટર ખાતે ખસેડાયો હતો.

19 મેના રોજ આ ડોગને ટીક ફીવર હોવાનુ સી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0